અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $\frac{x+1}{x+2} + \frac{1}{x} = \frac{5}{4}$

  • A
    $\{2, -4\}$
  • B
    $\{1, -3\}$
  • C
    $\{1, -4\}$
  • D
    $\{1, -2\}$

Explore More

Similar Questions

$16x^2 + 40x + k$ એ પૂર્ણવર્ગ બહુપદી હોય,તો $k = \ldots$

જો નીચેના દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $(k+1)x^2 - 2(k-1)x + 1 = 0$.

જો નીચેના દ્વિઘાત સમીકરણના બીજનું અસ્તિત્વ હોય,તો તેને પૂર્ણવર્ગની રીતથી શોધો: $x + \frac{2}{x} - 8 = 0$.

Difficult
View Solution

પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $x^{2}-(\sqrt{3}+1) x+\sqrt{3}=0$

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણ $-x^{2}+7x-10=0$ ના બીજ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo